તમારા બિઝનેસને આગલા સ્તર પર લઈ જવા ઇચ્છો છો?

માત્ર 1 દિવસમાં ₹1 થી ₹30 લાખ સુધીની કોલેટરલ-ફ્રી બિઝનેસ લોન મેળવો!!

તમારે લાયકાત મેળવવા માટે તમારો વ્યવસાય 2+ વર્ષ જૂનો હોવો આવશ્યક છે. લાયકાત ચકાસણી ફક્ત મોબાઇલ નંબર દીઠ એકવાર માન્ય છે. તમારા વ્યવસાય વિશે યોગ્ય વિગતો પસંદ કરવી અને દાખલ કરવી મહત્વપૂર્ણ છે.

આજે જ કિનારા કૅપિટલ સાથે હાથ મેળાવો!

સમગ્ર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટકા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 110 શાખાઓ સાથે, અમે અમારા દરેક શક્ય રીતે ગ્રાહકોને ટેકો આપીએ છીએ.

Quick process

ફાસ્ટ

સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા માત્ર 1 દિવસમાં અનુકૂળ બિઝનેસ લોન

Quick process

ફેક્સીબલ

₹1 થી ₹30 લાખ સુધીની ઝડપી કોલેટરલ-મુક્ત બિઝનેસ લોન

Quick process

ફ્રેન્ડલી

90 થી વધુ શહેરોમાં મૈત્રીપૂર્ણ વ્યક્તિગત ડોરસ્ટેપ ગ્રાહક સેવા

અમારા લોન ઉત્પાદનો

વ્યાપાર લોન દર મહિને 1% ના વ્યાજ દરે શરૂ થાય છે
વાર્ષિક 21% ઘટતા દરના આધારે શરૂ થાય છે

 • હરવિકાસ

  અમારો હરવિકાસ પ્રોગ્રામ મહિલા ઉદ્યમીઓને સ્વચાલિત ડિસ્કાઉન્ટ આપે છે.કોઈ અલગ દસ્તાવેજીકરણની જરૂર નથી.

  • સ્ટોકની ખરીદી કરવા માટે
  • બિઝનેસ પરિસરનું નવીનીકરણ માટે
  • બિઝનેસના સામાન્ય ખર્ચો માટે
  • વણચૂકવેલ બિલ આધારિત નાણાં ધિરાણ માટે
  • ખરીદ ઓર્ડર આધારિત નાણાં ધિરાણ માટે
  • ઉત્પાદન/બજારનું વિસ્તરણ કરવા માટે
 • વર્કિંગ કેપિટલ લોન

  ફ્લેક્ષિબલ વર્કિંગ કેપિટલ લોનથી તમારા ઓપરેશનને ફાઇનાન્સ કરીને તમારા વ્યવસાયને ઝડપથી વિસ્તૃત કરો.

  • સ્ટોકની ખરીદી કરવા માટે
  • બિઝનેસ પરિસરનું નવીનીકરણ માટે
  • બિઝનેસના સામાન્ય ખર્ચો માટે
  • વણચૂકવેલ બિલ આધારિત નાણાં ધિરાણ માટે
  • ખરીદ ઓર્ડર આધારિત નાણાં ધિરાણ માટે
  • ઉત્પાદન/બજારનું વિસ્તરણ કરવા માટે
 • સંપત્તિ માટે લોન

  તમે નવી/વપરાયેલી મશીનરી ખરીદી શકો છો અથવા નવી સંપત્તિ ખરીદી શકો છો, તમે ફ્લેક્સિબલ ટર્મ લોન મેળવી શકો છો

  • નવી મશીનરીની ખરીદી કરવા
  • વપરાયેલી મશીનરી ખરીદી કરવા

બધા MSMEs માટે લોન

અમે તમામ ક્ષેત્રોમાં MSMEs ને કોલેટરલ મુક્ત વ્યવસાયિક લોન પ્રદાન કરીએ છીએ.

thumbnail image
વેપાર
જો તમે જથ્થાબંધના વેપારી છો અથવા કિરાણા અથવા તબીબી સ્ટોરના માલિક છો, તો અમે તમને આજે તમારા બિઝનેસની જરૂરિયાતો માટે લોન મેળવવા માટે મદદ કરીશું
thumbnail image
સેવાઓ
ખરીદ ઓર્ડર આધારિત નાણાં ધિરાણથી લઈને બિઝનેસ પરિસર નવીનીકરણ સુધી, અમે તમારા બિઝનેસ જરૂરિયાતોને અનુરૂપ ફ્લેક્સિબલ લોન વિકલ્પોથી તમારી મદદ કરી શકીએ છીએ
thumbnail image
ઉત્પાદન
જો તમે કાચો માલ અથવા મશીનરી ખરીદવા માંગતા હો, તો અમે આજે તમને કોલેટરલ-ફ્રી લોનથી તમારા બિઝનેસને વધારવામાં મદદ કરી શકીએ છીએ.
ગ્રાહક પ્રશંસાપત્ર

અમારા વિકાસ ચેમ્પિયન્સને મળો

35,000+ એમએસએમઈએસ એ તેમના બિઝનેસમાં વધારો કરવા માટે અમને પસંદ કર્યા છે!

કમલેશ અને પ્રવીણ મકવાણા
કમલેશ અને પ્રવીણ મકવાણા
જય અહલપરી સ્ટીલ

“કિનારા કેપિટલની સહાયથી અમારી કંપનીને વેગ મળ્યો! અમે આજે મુઠ્ઠીભર કર્મચારીઓમાંથી 40-42 લોકોને 'રોજી-રોટી' પ્રદાન કરી રહ્યાં છીએ. અમારી કંપની સતત વિકસી રહી છે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમારું ટર્નઓવર આઠ ગણું વધી ગયું છે. અમને આશા છે કે ભવિષ્યમાં, કિનારા કેપિટલની વધુ સહાયતા સાથે, અમે 100-150 લોકોને રોજગારી આપી શકીશું. આ પહેલી કંપની છે જે મેં જોઈ કે જે લોનને આટલી ઝડપથી આપી શકે છે.”

રજનીકાંત પટેલ
રજનીકાંત પટેલ
દિશાંત ઇન્ડસ્ટ્રીઝ

“ જ્યારે મેં બેંક લોન માટે અરજી કરી હતી ત્યારે મારી નાની ઉંમરના કારણે કોઈ પણ બેંકે મને લોન આપી ન હતી. તે પછી, કિનારા કેપિટલે એક અઠવાડિયાથી ઓછા સમયમાં અમને લોન આપી. પરિણામે, મેં 2 કર્મચારીઓની ભરતી કરી અને મારો ટર્નઓવર 40% વધ્યો. મને ટેકો આપવા બદલ કિનારા કેપિટલનો ખૂબ આભાર.”

હંસાબેન અને વિશાલ મિસ્ત્રી
હંસાબેન અને વિશાલ મિસ્ત્રી
મા મેલડીકૃપા એન્ટરપ્રાઇઝ

“કિનારા કેપિટલે અમને ખૂબ મદદ કરી છે અને અમારી ફેક્ટરીને વિકસાવવામાં મદદ કરી છે. જ્યારે અમને આર્થિક જરૂરિયાત હતી, ત્યારે અમે ઘણા સ્થળોએ અરજી કરી હતી પરંતુ કોઈએ અમને લોન આપી ન હતી. કિનારાએ અમને ચિંતા ન કરવાનું કહ્યું અને અમને મદદ કરી. ભવિષ્યમાં, અમે ફક્ત કિનારા કેપિટલ પાસેથી જ લોન લઈશું.”

અમે હરવિકાસ દ્વારા મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરીએ છીએ.

એમએસએમઈ બિઝનેસ સાથે સંકળાયેલ મહિલા માલિકો કોલેટરલ ફ્રી બિઝનેસ લોન દ્વારા 1% સુધીના સ્પષ્ટ ડિસ્કાઉન્ટની પાત્રતા મેળવે છે. કોઈ અલગથી અરજી કરવાની કે દસ્તાવેજીકરણની આવશ્યક્તા નથી.

હમણાં અરજી કરો

Collateral-free business loans in 24-hours!

Apply Now